હવે સરકારી ફોર્મ ઓટો-પ્રિન્ટ કરવાની સાથે સાથે કસ્ટમરના ફોટો ક્રોપ કરવા, ડોક્યુમેન્ટ સાઈઝ સેટ કરવા કે ઇંગલિશમાંથી ગુજરાતી ટાઈપ કરવા માટે બીજા કોઈ સોફ્ટવેરની જરૂર નથી.
મફત આઈડી રજીસ્ટ્રેશન કરોસરકારી ડિજિટલ ફોર્મ્સ
એડવાન્સ સ્માર્ટ ટૂલ્સ
પેન-લેસ ડિજિટલ વર્ક
માત્ર વિગતો ભરો અને ફોર્મ્સ લાઈવ સરકારી ફોર્મત પીડીએફમાં ડાઉનલોડ કરો.
સોગંદનામા અને અરજી પત્રક સાથેનું આખું ફોર્મ કોમ્પ્યુટરથી ઓટો પ્રિન્ટ કરો.
પેઢીનામું અને પંચ રોજકામ સાથેનું સંપૂર્ણ સેટઅપ ફોર્મ પીડીએફ જનરેટ થશે.
ગ્રાહકનો ફોટો અને ડેટા પ્રિન્ટ લેઆઉટમાં ઓટોમેટિક ફિટ થઈ જશે.
VLE અને VCE ના કામને ૧૦ ગણું ઝડપી બનાવવા માટેના સ્માર્ટ ઓનલાઈન ટૂલ્સ.
પાનકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટો અને સહીને સરકારી નિયત પિક્સલ (Pixel) માં ઓટો ક્રોપ કરો.
સરળ ઇંગ્લિશ ટાઇપિંગથી ઓટોમેટિક શુદ્ધ ગુજરાતી લખાણ મેળવો. ફોર્મ ભરવામાં ખૂબ ઉપયોગી.
કસ્ટમરના આધાર, ઇલેક્શન કાર્ડના અલગ-અલગ ફોટાને જોડીને એક જ સિંગલ PDF ફાઇલ બનાવો.
જન્મતારીખ નાખતા જ ગ્રાહકની ચોક્કસ ઉંમર વર્ષ, મહિના અને દિવસો સાથે ગણો.
માત્ર ૩ જ સ્ટેપની અંદર તમે તમારા કસ્ટમરનું ફોર્મ પ્રિન્ટ કરીને આપી શકો છો.
તમારી મંજૂર થયેલી એજન્ટ આઈડી દ્વારા વન સોલ્યુશન્સ પોર્ટલમાં સાઇન-ઇન કરો.
જે તે ફોર્મ ઓપન કરીને ગ્રાહકનું નામ, સરનામું અને ડેટા ઓનલાઈન ટાઈપ કરો.
સબમિટ બટન દબાવતા જ આખી પીડીએફ આવી જશે, જેને પ્રિન્ટ કરી ગ્રાહકની સહી કરાવો.
નવા એજન્ટોના મનમાં આવતા સામાન્ય પ્રશ્નોના જવાબો અહિયાં આપેલા છે.